Indian Institute of Teacher Education A State Public University established by Govt. of Gujarat
 Announcement
    આઈ.આઈ.ટી.ઈ.ની પ્રવેશ પરીક્ષા (I3T) આપવા રજીસ્ટર થયેલા હોય અને TAT -II આપવા ગયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ તા-૧૮/૦૬/૨૦૨૩ ના રોજ ની પોતાની TAT -II પરીક્ષામાં હાજર થયેલ હોય તેવી સહીવાળી હોલ ટિકિટ ફરજિયાતપણે આઈ.આઈ.ટી.ની પ્રવેશ પરીક્ષા (I3T) આપવા આવતી વખતે ઓરીજીનલ કોપી સાથે લાવવાની રહેશે અને નિરીક્ષકને બતાવાની રહેશે.  |    ૧૮/૦૬/૨૦૨૩ ના રોજ TAT -II ની પણ પરીક્ષા યોજાનાર છે. જે સંદર્ભે ફક્ત TAT -II ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની આઈ.આઈ.ટી.ઈ. ની પ્રવેશ પરીક્ષા(I3T) તા-૧૮/૦૬/૨૦૨૩ ની જગ્યાએ તા-૨૦/૦૬/૨૦૨૩ ના રોજ આઈ.આઈ.ટી.ઈ. કેમ્પસ,સેક્ટર ૧૫,ગાંધીનગર ખાતે સમય સવારે ૧૦ કલાકે યોજવામાં આવેલી છે.જેની TAT -II ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી.  |    IITE admissions 2023  |    IITE admissions Broucher 2023    |   Click here for details regarding the Minor and Major Research Project Proposal  

Our Initiatives

About IITE Upcoming Events

IITE Invites Academicians an Opportunity to Develop E- learning Materials for Teacher Education Programs that are offered at IITE.

Our aim is to providing clinical and community care to persons with learning disabilities; providing support services to families of persons with learning disabilities

What our students said

Glimpse of Vision

Our Activities

More Photos